નર્મદા જિલ્લાના સાગબારા ના કેબી કોતર ખાતેથી ગેરકાયદેસર ભેંસો,પાડા ભરેલ બેઆઈશર ટેમ્પો પોલીસે ઝડપી લીધા.

સમાચાર

નર્મદા જિલ્લાના સાગબારા ના કેબી કોતર ખાતેથી ગેરકાયદેસર ભેંસો,પાડા ભરેલ બેઆઈશર ટેમ્પો પોલીસે ઝડપી લીધા.

16ભેસો અને 5 પાડા સહીત ૨ આઇશર ટેમો મળી રૂ.૧૩.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો,

રાજપીપળા,તાપ

નર્મદા જિલ્લાના ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનેઅડીની આવેલવિસ્તારમાથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરીને નર્મદા પોલીસે ઝડપીપાડી છે. જેમાં મોડી રાત્રેબે આઇસર ટેમ્પો ઝડપી પાડયા હતા. અને બે આરોપીઓ સહિત ૧૩.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.જી.કે.વસાવા પીએસઆઇ સાગબારા ને મળેલ બાતમીને આધારે સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે કોતર પાસે હાઈવે રોડ ઉપરનાકાબંધી કરીહર્તી.દરમ્યાન આઇસર ટેમાનંબર જીજે ૧૮ એટી ૮૦૪૭નાચાલકભોજાભાઈ સારાભાઈ બોરીયા (રહે.
પાણવીતા.રાણપુર બોટાદ)એ પોતાના આઇસર ટેમામા ભેસોનંગ-૮ તથા પાડીયા નંગ-૨ તથા આઈસર ટેમાનંબર જીજે૦૩એલ ૮૮૩૨ ના ચાલકે કરશનભાઇ દોલાભાઇ માલકીયા (રહે,ગઢડારોડરબારીવાસ બોટાદ તા.જી.બોટાદ)એ પોતાના આઇસર
ટેમ્પામાં ભેંસો નંગ-૮ તથા પાડીયાનંગ ૩ ભરી, કૂલ ૧૬ ભેંસો અને ૫ પાડા સહીત ફૂલ ૨૧ પશોઓ માટે ઘાસચારા તથા પાણીની
સગવડ નહી રાખી અને તાડપત્રીથી ઢાંકી હવા ઉજાસની સગવડનહી રાખી ટૂંકા દોરડાથી ચુસ્ત રીતે બાંધી લઈ જતા ઝડપી પાડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરટીઓનાપાસ પરમીટ વગર ગુજરાતના રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના પારેવાળા
ગામેથી મહારાષ્ટ્રના તલોદા ખાતે લઇ જવાતા પશુઓની હેરાફેરી કરતા આઇસર ટેમ્પા નંગ-૨ કિ.રૂ.૧,00,000/-તથા કુલ ભેંસ
નંગ-૧ ૬ ની કિ.રૂ.૩,૨૦,૦૦૦/-તથા પાડીયા કુલનં.૫ ની કિ.રૂ.૨૫મળી કુલ કિ.રૂ. ૧૩,૪૫,200)- નો મુદામાલ કબજે લેવામાં
આવેલ છે. અને આ કામે પકડાયેલ બંને આરોપીઓની વિરુધ્ધમા પશુપ્રત્યે ઘાતકીપણાની એક્ટ ૧૯૬૦ની કલમ ૧૧ (ડ) 9(એચ) તથા એમવીએક્ટ કલમ ૧૯ ૨ ૧૩૭ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

તસવીર : જ્યોતિ જગતાપ રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •