‘મારી પ્રિય કહેવતો..’ ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

‘મારી પ્રિય કહેવતો..’
😂ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ-લાલ કૃષ્ણ અડવાણી
😅જમવામાં જગલો કુટવામા ભગલો-મુરલી મનોહર જોશી
😭ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનુ છે-અમીત શાહ
😀ભાગ્યશાળીને ભુત રળે-મોહન ભાગવત
😉જાનમા કોઈ જાણે નંઈ ને હુ વરની ફોઈ-ઉમા ભારતી
😔પારકી આશા સદા નિરાશ-મોરારિ દાસ હરિયાણી
😭જયા જાય ઉકો ત્યા દરિયો સુકો-માયાબેન કોડનાની
😀ખાયા પિયા કુછ નહિ
ગિલાસ તોડા બારઆના-બિચારા કારસેવકો
😊મુખમે રામ બગલમે છુરી- પ્રિયંકા ગાંધી
😔રામના નામે પત્થરા તરે-ન. મો.
😀રામ રાખે એને કોણ ચાખે-મહંત પ્રદીપદાસ ( રામમંદિરના મૂખ્ય કોરોનાગ્રસ્ત પુજારી)
😁રાત થોડીને વેશ ઝાઝા-યોગી આદિત્યનાથ
🙄બેગાની શાદી મે અબ્દુલ્લા દિવાના-ઈકબાલ અન્સારી (બાબરી મસ્જિદના પક્ષકાર)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •