જો તમારી પાસે કઈ પણ જાત નું ટેલેન્ટ છે તો ઘરે બેઠા બેઠા સામાન્ય ટોકન ચાર્જ આપી પોતાનું નામ વિશ્વ રેકોર્ડ માં નોધાવો.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ઘણા બધા નું સપનું હોય છે કે એમના ટેલેન્ટ ને નવી પહેચાન અને મંચ મળે અને એમનું નામ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડે.

આ તમારા સપના ને સાકાર કરવા જઈ રહ્યા અમદાવાદ ના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ અને હેરિટેજ ફોટોગ્રાફર સ્વપ્નીલ આચાર્ય . તેઓ પોતાની જીંદગી ની ઘણી સિદ્ધિઓ સાથે બીજા ને કેમ મદદ રૂપ થાય એમ વિચાર થી સતત પ્રયત્નશીલ છે. અને કલા અને ઘણી સામાજિક કાર્ય સાથે સતત જોડાયેલા હોય છે.
ઘણા ટેલેન્ન્ટેડ વ્યક્તિ પાસે બહુ સારું ટેલેન્ટ છુપાયેલ હોય છે, પણ પોતાની વ્યસ્ત લાઈફ અથવા પૈસા ની ઉણપ ના કારણે પોતાના ટેલેન્ટ ને એક નવું મંચ કે ઓરખ નથી આપી શકતા. જેમાં ગૃહિણી થી લઇ ને વૃદ્ધ વ્યક્તિ નો પણ સમાવેશ થાય છે. અહીં માત્ર સામાન્ય ટોકન ચાર્જ આપી તમે વિશ્વ રેકોર્ડ નું સર્ટીફીકેટ મેળવી શકો છો.


આવો જાણીએ એમની આવનારી વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટ વિષે.

આવનારી 14 ઓગસ્ટ ના દિવસે ઓનલાઇન ટેલેન્ટ શો થવાનો છે. જેમાં દુનિયા માંથી બધા જ અલગ અલગ માધ્યમ ના ટેલેન્ટેડ વ્યક્તિ પોતાની ટેલેન્ટ ઓનલાઇન માધ્યમ થી પોતાના ઘરે બેઠા બેઠા રજૂ કરશે. જેમાં ચિત્રકલા સંગીત , ડાન્સ ,યોગા ,નૃત્ય , કરાટે સહીત બીજી અન્ય. કલાકારો પોતાની ટેલેન્ટ થી એક ટેલેન્ટેડ વ્યક્તિત્વ સુશાંતસિંહ રાજપૂત ને શ્રદ્ધાજંલી આપશે .
14 ઓગસ્ટ ના દિવસે એમને સ્વર્ગસ્થ થયે 2 મહિના પૂરા થાય છે .
સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ને ભારત સહીત વિશ્વ ના કલાકારો ૧૪ઓગસ્ટના દિવસે ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કલા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પીને ટેલેન્ટેડ વ્યક્તિત્વ ને યાદ કરશે . વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટ ના આયોજક શ્રી સ્વપ્નિલ આચાર્ય એ જણાવ્યું હતું કે પોતાના ટેલેન્ટ ના માધ્યમ થી એક કલાકાર ને શ્રદ્ધાંજલિ દુનિયાના અનેક ટેલેન્ટેડ વ્યક્તિઓ આપશે તે પ્રથમ ઘટના છે .

જેની નોંધ ત્રણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાઓ દ્વારા નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
High Range Book of Records, India Records , અને marvelous Book of Records દ્વારા ઇ સર્ટીફીકેટ આપીને કલાકારો ને સન્માનિત કરશે .અને તેઓ આ ત્રણે સંસ્થાઓનો ખુબ આભાર માને છે સર્ટિફિકેટ પ્રાયોજિત કરવા બદલ.

આ ઇવેન્ટ મા ભાગ લેવા માટે વધુમાહિતી *
આપેલ લિંક દ્વારા મળી રહેશે* .
સ્વપ્નીલ આચાર્ય -9099902033.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdm4p5StkRqX5wEGEwHXqsVnEKVepCXhmc5GOGwzaLGS2Ubig/viewform?usp=sf_link

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •