ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કાર્યકરો દ્વારા અમિત શાહના દીર્ઘાયુષ્ય માટે શિવ અભિષેક કરાયું….

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અમિત શાહ ના દીર્ઘાયુ માટે અભિષેક..

ડીસા મહાદેવના મંદિરે રૂદ્રા અસ્ટાધ્યાઇ દ્વારા અભિષેક કરાયું….

ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા અભિષેક કરાયું…..

સતત ત્રણ કલાક સુધી કરાઈ શિવ પૂજા..

ગૃહમંત્રી અમિત શાહ જલ્દી કોરોના મુક્ત થઈ દેશ વિકાસ કર્યો આગળ ધપાવે તે માટે પ્રાર્થના કરી ..

TejGujarati