*🌺રક્ષાબંધન મુહૂર્ત➖2020* *Date-03/08/2020* *શ્રાવણ પૂર્ણીમા રક્ષાબંધન* *હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધનનો શુભ મૂહૂર્ત*

Groom આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

*રક્ષાબંધનના દિવસે સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે, જેના લીધે સામાન્ય રીતે તેના પહેલા રાખડી ન બાંધવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે. તેથી ભદ્રા નક્ષત્ર પુરું થયા બાદ બહેને ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ. 3 ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધન કરવું જોઈએ.*

*3 ઓગસ્ટે રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ*

*સવારે 9.29 થી 11.07 મિનિટ સુધી શુભ ચોઘડિયું*

*બપોરે 12.45 થી 13.13 મિનિટ અભિજિત મુહૂર્ત*

*બપોરે 4.37 થી 5.40 મિનિટ લાભ ચોઘડિયું*

*સાંજે 5.40 થી 7.19 અમૃત ચોઘડિયું*

*સાંજે 7.19 થી 8.40 ચલ ચોઘડિયું.*

💐🌹💐
મહાદેવ હર જયહરિ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •