મુખ્ય સમાચાર.- કલ્પેશ મોદી.

સમાચાર

🚩🛕🚨🇮🇳✈️🍇💐❌
*💫Breaking News💫*
*અમુલ એ હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો*

*કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે હલ્દીનું આઈસ્ક્રીમ*

*હળદર મરી મધ અને ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ્ક્રીમ*

*હળદર અને તુલસી દૂધ બાદ અમુલએ હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો*

*ટૂંક સમયમાં અમુલ હલ્દી આદુ અને તુલસી મિશ્રિત સ્ટીક પણ રજૂ કરશે*
Amul: इम्युनिटी बढ़ाने के लिए अमूल ने हल्दी दूध के बाद अब हल्दी वाली Icecream लॉन्च किया, 125 ML के पैक की कीमत मात्र 40रु.
🚠🚠જૂનાગઢ ગિરનારમાં 104 દુકાનનું ખાતમૂર્હુત કરાયું, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા 104 દુકાનનું ખાતમૂર્હૂત, રોપ વે બાદ ડોલીવાળા બેરોજગાર ન બને માટે ડોલીવાળાને દુકાનો અપાશે.
💺💺#Vadodara
ભાયલીના ખેડૂતે ભગવાન રામ માટે વિશ્વની સૌથી ઊંચી 20 ફૂટની ખુરશી બનાવી,
ભગવાન રામની 5 ઓગસ્ટના રોજ 20 ફૂટ ઊંચી તસ્વીર મૂકી રામ મંદિરના નિર્માણ કાર્યની ઉજવણી કરવામાં આવશે,
1.5 લાખ રૂપિયાની ખુરશી બનાવવામાં 25 દિવસનો સમય લાગ્યો
વિશ્વની સૌથી ઊંચી ખુરશીનું 1500 કિલો વજન.
⛴️🛥️વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન ધરાશાયી થતાં 10 શ્રમિકોનાં મોત.
❌📖📝🖥️વડોદરા M.S.યુનિવર્સીટીની ઓનલાઈન પરીક્ષા અને મોક ટેસ્ટ સ્થગિત.
હેકર્સે યુનિવર્સીટીના સર્વરને હેક કરવાનો પ્રયત્ન કરતા પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો.
નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.
વડોદરા MSU યુનિવર્સિટી ઓનલાઈન મોક ટેસ્ટના પહેલા જ દિવસે સર્વર ડાઉન.
10 વાગ્યે શરૂ થનાર પરીક્ષા સર્વર ડાઉન થતા હજી સુધી નથી થઈ શરૂ.
LAW, MSC , ME અને BE ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના આજે મોક ટેસ્ટ હતા.
સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓને થઈ રહી છે હેરાનગતિ
🛫✈️गुजरात: डोमेस्टिक और इंटरनेशनल फ्लाइट्स से आने वाले पैसेंजर को अब 14 दिन के लिए क्वारंटाइन होना अनिवार्य.
⏱️📡🔎🔍Twitter Hacker Arrested: दिग्गज हस्तियों के ट्विटर अकाउंट हैक करने वाले तीन आरोपी गिरफ्तार.🔒
🎷🛕🛕*अयोध्या*
*सूत्रों के हवाले से राम मंदिर भूमि पूजन से जुड़ी खबर*
👉कार्यक्रम में गृहमंत्री, रक्षामंत्री नहीं लेंगे हिस्सा,
👉अमित शाह, राजनाथ सिंह नहीं लेंगे हिस्सा,
👉आडवाणी, जोशी के पहुंचने पर भी सस्पेंस.
🕹️🎞️🚨Big Breaking ;
રાજકોટ ;
સૌરાષ્ટ્ર યુની.માં વિદ્યાર્થીની સાથે થયેલ જાતીય સતામણીનો મામલો…
પ્રોફેસર વિરુદ્ધ યુવતીએ નોંધાવી ફરિયાદ…
પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ…
યુવતીનું નિવેદન લઈને યુનિવર્સિટી પોલીસે નોંધી ફરિયાદ….
પ્રોફેસર વિક્રમ વાકાણી પોલીસ સકંજામાં…
🚩🇮🇳🇮🇳ગાઈડલાઈનના આધારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય પ્રોટોકોલની સાથે આયોજિત કરાશે. 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ, રોગી અને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંધી રહેશે. 10 વર્ષથી નાના બાળકોને પણ ઘરની બહાર લઈ જઈ શકાશે નહીં.
🚗🏍️આજથી સરકાર ઘણા નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. તેની સીધી અસર બેંકથી લઈને સામાન્ય લોકો સુધીના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. જેથી એક વાર આ વાંચી લો નહીંતર ગૂંચવાઈ જશો.
EPFમાં ત્રણ મહિના માટે અપાયેલી રાહત પાછી ખેંચવામાં આવી
ગાડી અને બાઇક ખરીદી કરવી પણ હવે સસ્તી થઈ શકે છે
ગાડી અને બાઇક ખરીદનાર પર વીમો ખરીદવો ફરજિયાત નથી
આ નવા નિયમોથી એક બાજુ રાહત મળશે તો બીજી બાજુ જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આજથી EPFમાં ત્રણ મહિના માટે અપાયેલી રાહત પાછી ખેંચવામાં આવી છે. કોરોનાને કારણે જુલાઈ સુધી 10 ટકા અંશદાન આપવાનો નિર્ણય લેવાયો હતો. જે હવેથી 12 ટકા યોગદાનનો નિયમ લાગુ પડશે.
🚨🚔Facebook और Google को बड़ा झटका, ऑस्ट्रेलिया में समाचार सामग्री के लिए करना पड़ सकता है भुगतान.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •