TikTok: અમેરિકા આજે પ્રતિબંધ લગાવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ શનિવારે આ આદેશ પર હસ્તાક્ષર કરી શકે છે.

ફ્લોરિડાની યાત્રાથી પરત ફરતા, ટ્રમ્પે તેમના વિમાન, એર ફોર્સ વન પર પત્રકારોને જણાવ્યું કે, જ્યાં સુધી TikTokની વાત છે, અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના પર પ્રતિબંધ લગાવીશું.

તેમણે કહ્યું કે આ માટે તેઓ તેમના ઇમરજન્સી ઇકોનોમિક રાઇટ્સ અથવા એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ઉપયોગ કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું, “મારો આની પર અધિકાર છે, હું તેના પર કાલે (શનિવારે) સહી કરીશ.”

અમેરિકાનું આ પગલું TikTokના નિર્માતા બાઈટડાંસ ને ભારે જાટકો સાબિત કરી શકે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •