સ્ટુડિયો સેવન પ્રારંભ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત રાજ્ય નાં અમદાવાદ શહેર ખાતે ગુરુકુળ રોડ પર હિમાલયા મોલ નિ સમીપ આવેલ ઈન્દ્રપ્રસ્થ બિલ્ડિંગ માં ચોથે માળે આવેલા સ્ટુડિયો સેવન માં નવોદિત ગાયક ગાયિકા ઓ માટે રાજન ભટ્ટ, રાનું ભારતી, અને માર્ગ દર્શક અરુણ રાજ્યગુરુ ત્થા ગુજરાત સંગીત નાટક અકાદમી નાં ચેરમેન ગુણી સંગીતકાર શ્રી. પંકજ ભટ્ટ નિ વિશેષ પ્રેરણા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેનો પ્રમુખ હેતુ નવોદિત કલાકારોને સ્ટેજ આપવું સાથે તેઓને Youtube Twitter Facebook માં અપલોડ તેઓના ગીત પ્રસ્તુતિ માં વ્યવસાયિક રીતે સહયોગ પ્રદાન કરવો અને અમદાવાદ ત્થા ગુજરાત રાજ્ય નાં કોઈ પણ નાના માં નાના ગામડા નાં કલાકારો ને પણ મુંબઈ સુધી જવા માટે નાં દરવાજા ખોલવાના તમામ રસ્તા બતાવવા અને સહયોગ આપવો.
શહેર નાં મધ્ય ભાગ માં સ્ટુડિયો સેવન હોવાથી આવનાર દરેક કલાકાર ફિલ્મ નિર્માતા વિડિયો આલ્બમ નિર્માતા અને દિગ્દર્શક સંગીતકાર માટે એક અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધાઓ સભર સ્ટુડિયો સેવન અમદાવાદ નું પ્રમુખ આકર્ષણ બની રહેશે.
સમાચાર સેવા
Tejraftargujaratinews.com Mob.9545178791.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •