💫Breaking News💫 અમુલ એ હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે હલ્દીનું આઈસ્ક્રીમ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

💫Breaking News💫
અમુલ એ હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો

કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે હલ્દીનું આઈસ્ક્રીમ

હળદર મરી મધ અને ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ્ક્રીમ

હળદર અને તુલસી દૂધ બાદ અમુલએ હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો

ટૂંક સમયમાં અમુલ હલ્દી આદુ અને તુલસી મિશ્રિત સ્ટીક પણ રજૂ કરશે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •