ગુજરાત રાજ્ય નાં ગાંધીધામ સીટી ખાતે ભાજપ નાં વોર્ડ પ્રમુખ તરીકે તેઓ નિ યશસ્વિ કામગીરી ધ્યાન રાખી ને તેઓ માં અતૂટ વિશ્વાસ સાથે ભાજપ સરકાર માં આ પદ આપવામાં આવ્યું છે જે ખરેખર ગૌરવ નિ વાત છે અને તેઓ અભિનંદન ને પાત્ર છે. મોઢ બ્રાહ્મણ સ્થાપક કન્વીર નાં સંસ્થાપક મણીકાંત ત્રિવેદી અને ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ નાં સંસ્થાપક પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી દ્વારા તેઓને વિશેષ અભિનંદન પાઠવવા મા આવે છે.
શ્રીમતી મીનાક્ષી બેન ભટ્ટ મ. કા. મોઢ બ્રાહ્મણ અંજાર કચ્છ નાં મહિલા પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. સમાજહિત નિ સેવા ભાવના સાથે જોડાયેલ મીનાક્ષી બેન સમાજ નાં અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા દાયક છે. અને સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત નાં મહિલા પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.
સમાચાર સેવા Tejraftargujaratinews.com
Mob.9545178791
