??कांग्रेस अध्यक्ष सोनिया गांधी हॉस्पिटल में भर्ती। उन्हें रूटीन टेस्ट के लिए सर गंगाराम हॉस्पिटल में भर्ती करवाया गया है।
?️?
રોકાણકારો આનંદો….
*વાયબ્રન્ટ સમીટ ને કોરોના નુ * *ગ્રહણ નહી..*
બે વર્ષે એકવાર યોજાતી ગુજરાત વાઇબ્રન્ટ સમીટ આ વખતે પણ
યોજાશે..
કોરોના ની સાવચેતી સાથે
સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજાઇ શકે છે આ વખતની વાયબ્રન્ટ સમીટ….
લોકડાઉનના સમયમાં ઘટાડા સાથે વાયબ્રન્ટ સમીટની તૈયારીઓ એ વેગ પકડ્યો..
રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છતી કંપનીઓ ની ઇન્કવાયરી ના જવાબો શરુ કર્યા
આજે ઇન્ડસ્ટ્રી સચિવ અને પ્રિન્સિપલ સેક્રેટેરી એમ કે દાસે
યોજી યુ.એસ.એ ના રોકાણકારો સાથે વિડીયો કોન્ફરન્સ ..
રાજ્ય સરકાર તરફ થી આકર્ષક
ઓફર આપવા સાથે તમામ ની કવેરીઝ ના આપ્યા જવાબ
અગાઉ યુકે, જાપાન, જર્મની ના રોકાણકારો સાથે થઇ ચૂકી છે બેઠક
વિડીયો કોન્ફરન્સ બાદ
અન્ય વિભાગોની પણ સમીટ ને લગતી તૈયારીઓની
કરશે સમીક્ષા . ..
??️ગુજરાતમાં કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં સેવારત તબીબી, પેરા મેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત થાય તો ઉપચાર માટે 5થી 10 બેડ રિઝર્વ રાખવા સરકારનો નિર્ણય.
– 100 બેડની હોસ્પિટલમાં 5 બેડ અને એનાથી મોટી હોસ્પિટલોમાં 10 બેડ રિઝર્વ રહેશે.
– જરૂર ન હોય તો અન્ય કોવિડ દર્દી માટે ઉપયોગ થઈ શકશે.
⚖️?गुजरात कैडर के IAS हार्दिक शाह बने पीएम मोदी के निजी सचिव.
⚖️⚖️सुशांत सिंह केस CBI को ट्रांसफर करने की याचिका SC में खारिज, CJI बोले – पुलिस को काम करने दें.
?गुजरात: गिर सोमनाथ में भूकंप के झटके, रिक्टर स्केल पर तीव्रता 2.9.
ગીર સોમનાથઃ વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 9 કી.મી ઇસ્ટ નોર્થ નોંધાયુ, હડમતીયા ગીર, ખંઢેરી, ભેટાળી, રામપરાના વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો, લોકો ભયભીત બનીને ઘર બહાર નીકળી પડ્યા.
??#અમદાવાદ
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020 ઓનલાઇન યોજાશે,
1 ઓગસ્ટના રોજ PM મોદી હેકાથોનની શરૂઆત કરાવશે,
દેશભરની 1083 ટીમો હેકાથોનમાં ભાગ લેશે,
અમદાવાદ ઈસરોની સમસ્યાઓ પર 56 ટીમો ભાગ લેશે.
??-: *અનલોક-૩ અન્વયે ગુજરાતમાં ૧ ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણ મુકિત*:-
*મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર રાજ્યમાં અનલોક-૩ અંતર્ગત કેટલીક છૂટછાટોના મહત્વપૂર્ણ નિર્ણયો*
……
*દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી-હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે-૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે*
*જિમ-યોગા સેન્ટર તા. પ મી ઓગસ્ટથી ખૂલશે*.
?⛱️?️⛈️રાજ્યમાં આવતા 5 દિવસ જામશે વરસાદી માહોલ, 31 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી છૂટછવાયો હળવો વરસાદ રહેશે, 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આવનાર 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં સમાન્યથી ભારે વરસાદની આગાહી.
??ભાજપના પ્રદેશ પ્રમુખ @CRPaatil એ પ્લાઝમા સેન્ટર કર્યુ,
સુરતની લોકસમર્પણ બ્લડબેંક દ્વારા લોક સમર્પણ કોવિડ-19 પ્લાઝમા સેન્ટર શરુ,
પ્લાઝમા ડોનેટ થઇ શકશે અને પ્લાઝમાની જરૂરિયાત હશે તો સરળતાથી મળી રહે તેવી કરાઈ વ્યવસ્થા.
?️?️BJP तीन तलाक विरोधी कानून की पहली वर्षगांठ को महिला अधिकार दिवस के तौर पर करेगी सेलिब्रेट.
??अयोध्या: राम मंदिर के पुजारी पाए गए कोरोना पॉजिटिव.
❌❌?#અમદાવાદ
શહેરમાં નકલી દવા અને ઉત્પાદનો ચરમસીમાએ.
દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપનીના એન્ટી સીરપના ડ્યુપ્લિકેટ પેકીંગ ઝડપાયા.
ડેટોલ અને ફેમ કંપની ના ડ્યુપ્લિકેટ લેબલ વાળી ખાલી બોટલ ઝડપાઇ.
દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી.