આવતીકાલે સાંજે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળશે.

સમાચાર

રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથેની બેઠક પૂર્ણ

આવતીકાલે સાંજે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળશે

અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ

TejGujarati