ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું.

ભારત ગુજરાત સમાચાર

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું

હતું. પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી માતાજીના શાનિધ્યમાં કરવાનો નિશ્વય કરાયો છે. સાબરકાંઠા જીલ્લાના સ્વયંસેવકો અને યુવા સંગઠનના મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખશ્રી ડી.એન.ગોલ, સંગઠન સમિતિના ડી.આર.પટેલ સાહેબ અને વિક્રમભાઈ પટેલ તથા સાબરકાંઠા જીલ્લાના સંગઠનના પ્રમુખશ્રી ઉર્વેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •