બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યમાં માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારાઇ દંડની રકમ રૂ.200થી વધારી રૂ.500ની કરાઇ માસ્ક અંગે રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય માસ્ક ના પહેરવા પર દંડની રકમ વધારાઇ. સમાચાર July 27, 2020K D Bhatt આગામી 1લી ઓગસ્ટથી નવો નિયમ થશે લાગૂ કોર્ટે પણ માસ્ક મુદ્દે કડક કાર્યવાહીની કરી હતી ટકોર અમૂલ પાર્લર પરથી રૂ.2માં મળશે સાદા માસ્ક સંક્રમણ અટકાવવા મહત્વનો નિર્ણય TejGujarati