AMC સાઉથઝોન ના ખોખરા મા અચાનક સફાઈ કર્મચારીઓ હડતાળ પર બેઠા.

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ ના ખોખરા ના સફાઈ કામદારો ખોખરા પોલીસ સ્ટેશન પાસે ની કચરાપેટી દુર કરાઈ ને કંપાઉન્ડ વોલ કરાતા તેમના કચરો ઉપાડવા ની સામાન્ય બાબતે શુક્રવાર થી કામ થી અડગા રહ્યી ને હડતાળ પર તે બીટ ના સફાઈ કામદારો ઉતયાઁ
જ્યારે ખોખરા ના અન્ય વિસ્તારો મા રાબેતા મુજબ ની સફાઈ ચાલુ રાખતા સફાઈ કામદારો

અસહ્ય દુગઁધ અને ગંદકી ને લઈ ને આસપાસ ના રહીશો એ તે કચરા પેટી ની જગ્યા ને સ્વચ્છ રાખી ને ન્યુસન્સ ના થાય તે માટે તેને અન્યત્ર ખસેડવા AMC ને કરી હતી અનેક રજુઆતો

TejGujarati