ઉદયપુરમાં જુગારીઓ પર પોલીસની મોટી રેડ. ગુજરાતના 80 લોકો જુગાર રમતા ઝડપાયા હોવાના સમાચાર.

ભારત મનોરંજન સમાચાર

* ઉદયપુરમાં જુગારીઓ પર પોલીસની મોટી રેડ થઈ હોવાના સમાચાર. રેડમાં ગુજરાતના 80 જુગારીઓ પકડાયા. દેવારીમાં આવેલ હોટલ ઉદય બાગમાં પોલીસે કરી રેડ. 20 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી, મોડી રાતથી કાર્યવાહી ચાલુ હોવાના સૂત્રો દ્વારા સમાચાર.

TejGujarati