નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત… આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર July 23, 2020July 23, 2020K D Bhatt અમદાવાદ… નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત…. દિલ્લી ખાતે સી.આર.પાટીલે કરી PM મોદી સાથે મુલાકાત… રાજ્યના સંગઠનને મજબૂત બનાવની પાટીલે PMને આપી ખાતરી…. PMએ પાટીલને પ્રમુખ માટે પાઠવી શુભકામના…. TejGujarati