*કોરોના બધાને થશે એ કદિ પણ ન વિચારો !*

ગુજરાત ભારત સમાચાર

*અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે…*

*ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તેને વિષધર કોબરાથી ડસાવીને મારીશું…*

*તેની સામે એક મોટો વિષધર સાંપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધીને ખુરશી પર બાંધી દેવામાં આવ્યો.*
*તેને સાંપથી ન ડસાવતાં, એક સેફ્ટી પિન ચુભાવવામાં આવી.*

*આશ્ચર્ય કે કેદીનું 2 સેકંડમાં મોત થઈ ગયું.*
*પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં,*
*”વ્હેનમ સદુશ્યમ” વિષ મળ્યું.*

*આ વિષ ક્યાંથી આવ્યું જેનાંથી કેદીનું મૃત્યુ થયું ?*

*આ વિષ કેદીના શરીરમાં માનનસિક ધક્કાના કારણથી તેને જ ઉત્પન્ન કર્યું હતું.*

*તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર Positive અથવા Negative*
*એનર્જી ઉત્પન્ન થાય છે*
*તદઅનુસાર જ આપણાં શરીરમાં “HORMONES” પેદા થાય છે.*

*90% બીમારીનું મુળ કારણ…,*

*નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું છે.*

*આજ મનુષ્ય ખોટા વિચારોનો “ભસ્માસુર” બનીને પોતાનો વિનાશ કરી રહ્યો છે.*

*મારાં મતાનુસાર કરોનાને મનથી લગાવો, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે.*

*આંકડા પર જાવ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે.*
*મૃત્યુ પામવા વાળા કેવળ કરોનાના કારણે નહીં પણ તેમને અન્ય બીમારીઓ પણ હતી, જેનો તેઓ મુકાબલો ન કરી શક્યા.*

*એ યાદ રાખો ! કરોનાના કારણથી કોઈ ઘર પર નથી મર્યા. બધાનું મૃત્યુ હોસ્પીટલમાં જ થયું, 10 લાખ કરોના દર્દી માં થી મોત 30000 લોકોનું થયું છે. મતલબ 3% બાકી બધા ઠીક થઈ રહ્યાં છે, મોતનું કારણ હોસ્પીટલનું વાતાવરણ એવં મનનો ભય !*

*પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો.*
*કરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો, સારું તાજુ ભોજન ખાવ, વ્યાયામ કરો, સમય પર સૂવો અને ઈશ્વર પર આસ્થા રાખો.*

*વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને ભગવાનની કૃપાથી તેમનાં શરણમાં રહીને વિશ્વાસ રાખીએ કે આ સંકટમાંથી મુક્તિ મળશે જ !*

?(સાભાર :- એક ડોક્ટરના મેસેજના આધારે)?

TejGujarati