ગ્રાહક સુરક્ષા સમિતિ અને પગલા સમિતિ માટે લઘુગીત માં પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી નાં સહ પાર્શ્વગાયિકા બન્યા ઉર્વશી દવે..

સમાચાર

ગુજરાત રાજ્ય ખાતે ગ્રાહક સુરક્ષા સમિતિ અને પગલા સમિતિ માટે લઘુ ગીત માં પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી સાથે પાર્શ્વ ગાયિકા તરીકે ઉર્વશી દવે ના સુમધુર અવાજ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, ઉર્વશી દવે દ્વારા તુષાર ત્રિવેદી નાં નિર્દેશન મા અનેક ગીતો માં ત્થા વિજ્ઞાપન ફિલ્મ માટે કામ કરી ચૂક્યા છે. અને આગામી દિવસોમાં પણ અનેક લઘુ ફિલ્મ મા અભિનય સંવાદ સાથે પોતાની પ્રતિભા ના દર્શન કરાવશે.
મુકેશ ભાઈ પરીખ ના આજે જન્મ દિવસ નિમિત તુષાર ત્રિવેદી અને અભિનેત્રી મોડલ પાર્શ્વગાયિકા ઉર્વશી દવે દ્વારા જન્મ દિવસ ગીત નિ પણ અનમોલ ભેટ આપવામાં આવી છે.
સમાચાર સેવા
તુષાર ત્રિવેદી AIKAA Founder President of India Playback Singer Amhedabad Gujarat
Mob.6353689571

TejGujarati