ધોળકા પાસે ગેસ ગળતરથી 4 લોકોના મોત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ધોળકા તાલુકાના સિમેજ – ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ઝેરી ગેસ લીક થવાથી ૪ કામદારોના મોત થયેલ છે. ચીરીપાલ ગ્રુપની કંપની ઝેરી કેમિકલ વાળું પાણી પણ કંપની બહાર ગેરકાયદેસર તળાવ બનાવી છોડી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે

TejGujarati