“પ્રેમ એટલે એકમેકના હૃદય સુધી પહોંચવાનો માર્ગ.100 ટકા સ્વીકાર અથવા 100 ટકા અસ્વીકાર.” ~ દિનેશ દેસાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

“પ્રેમ એટલે એકમેકના હૃદય સુધી પહોંચવાનો માર્ગ. જ્યારે આપણે કોઈને સ્વીકારીએ ત્યારે ખુબીઓ અને ખામીઓને પણ સ્વીકારવી રહી. કારણ કે આપણે કોઈને 25 ટકા, 50 ટકા કે 75 ટકા સ્વીકારી શકીએ નહીં. 100 ટકા સ્વીકાર અથવા 100 ટકા અસ્વીકાર.”
~ દિનેશ દેસાઈ

TejGujarati