ગાંધીનગર ખાતે એક દર્દીની હાલત કફોડી બનતાં રાધે-રાધે પરીવાર ગ્રુપના નિતેષ પ્રજાપતિએ લોહી આપી એક સરાહનીય કાર્ય કર્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજ રોજ ગાંધીનગર ખાતે એક દર્દી ની હાલત કફોડી બની હતી તેવા સમયે રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર ના નિતેષ પ્રજાપતિ એ પોતાનું લોહી આપી એક સરાહનીય કાર્ય કર્યું હતું અને આવા કોરોનાના કહેર માં જાહેર જનતા ને યોગ્ય જણાય ત્યારે બ્લડ ડોનેટ કરવા પ્રેરણા આપી હતી. ધન્ય છે આવા યુવાન ને કે જે એક રીયલ કોરોના વોરીયર્સ જેવુ કાર્ય કરી સમાજ ને સેવાકીય કાર્ય કરવા તરફ પ્રેરે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •