સુરતમાંસ્મશાન ભૂમિમાં મૃત્યુના આંકડા લેવા જતા પત્રકારોને રોકવા પાલિકાએ બંદોબસ્ત ગોઠવ્યો*

સમાચાર

*પાલિકા દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના સવાલો ઉભા થયા છે*
શહેરમાં કોરોના સંક્રમણને લઈને રોજે રોજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃતકોના આંકડા પાલિકા દ્વારા છુપાવવામાં આવતા હોવાથી પત્રકારો સીધા સ્મશાન ભૂમિમાંથી આંકડા મેળવતાં હોય છે. જો કે, પત્રકારોને અટકાવવા માટે પાલિકા દ્વારા સ્મશાનભૂમિના ગેટ પર 3 જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે

TejGujarati