મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.

સમાચાર

અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.

TejGujarati