માં માતંગી માતાજીની આરતી તુષાર ત્રિવેદી અને અભિનેત્રી મોડલ ધરા ત્રિવેદી દ્વારા…

સમાચાર

ગુજરાત રાજ્યનાં ભાવનગર શહેર ખાતે મોઢ સેવા સમાજ ભાવનગર નાં સંસ્થાપક શ્રી. દિનેશભાઈ શાહ ત્થા ટ્રસ્ટી શ્રી. નિલેશ ભાઈ પારેખ અને ઉપ પ્રમુખ શ્રી. સુધીર ભાઈ મણિયાર, મંત્રી શ્રી. પ્રફુલ ભાઈ વોરા, સહમંત્રી શ્રી. જીતુ ભાઈ દેસાઈ, અને સમગ્ર મોઢ કુલ નાં પરીવાર જનો કોરોના મહામારી થી મુક્તિ મેળવવા માટે આજે તારીખ 14 જુલાઈ ના રોજ સંધ્યા સમયે લોક ડાઉન નિ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને માતાજી નિ આરતી દ્વારા મોઢ બ્રાહ્મણ સમાજ નાં પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી કે જેઓ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા પણ છે સાથે સાથે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ ના સંસ્થાપક છે અને ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસો.ના પ્રમુખ પણ છે તેઓની સાથે ધરા ત્રિવેદી અભિનેત્રી અને લેખક અભિ શર્મા જીલ જાની, બાળ કલાકાર ઓમ પણ સહયોગી બન્યાં હતાં.
સમાજ નાં દરેક વ્યક્તિ ખૂબ પ્રસન્ન નજર આવી રહ્યા હતા.
સમાચાર સેવા
તુષાર ત્રિવેદી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •