ED એ ARDOR ગ્રુપની સંપત્તિ PMLA એક્ટ અંતર્ગત જપ્ત કરી, સમાચાર July 13, 2020July 13, 2020K D Bhatt અમદાવાદમાં આવેલી 2 ઓફીસ, 23 રેસિડેન્સીયલ પ્લોટ અને 4 દુકાન ED એ જપ્ત કરી, અમદાવાદ ની સાથે સુરતમાં પણ નોન એગ્રીકલ્ચર જમીન જપ્ત કરવામાં આવી, કુલ 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી, ARDOR GROUP ના બેન્ક ફ્રોડના કેસમાં કરવામાં આવી કાર્યવાહી, TejGujarati