અમદાવાદ મા વધી રહેલ કોરોના સંકઁમણ ને ધ્યાન મા રાખી મણિનગર વિસ્તાર મા પોલિસ વિભાગ એ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા .

ગુજરાત ભારત સમાચાર

દક્ષિણ ઝોન મા આવેલ મણિનગર મા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁય ઓના અમલ ની શરુઆત કરી.


TejGujarati