” તંદુરસ્તી તમારા હાથમાં” ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ઇનામ. – ક્રિષા ચિંતન શાહ

ગુજરાત ભારત સમાચાર

આનંદ નિકેતન ભાડજ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એક જાણીતી સંસ્થા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના iq જાણવા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. જેનો વિષય હતો…” તંદુરસ્તી તમારા હાથમાં” જેમાં ક્રિશા ચિંતન શાહ એ પ્રથમ ઈનામ પ્રાપ્ત કરેલ છે, તેઓ અવાર-નવાર ઘણા એવોર્ડ્સ અને સર્ટીફીકેટ મેળવી ચૂક્યા છે… રિદ્ધિ શાહ એમના મમ્મી અને તેમના ટીચર Parul mamએમને સતત પ્રોત્સાહિત કરતા રહેતા હોય છે… ક્રિષા ઓલ ધ બેસ્ટ …


TejGujarati