તુષાર ત્રિવેદી નાં સહયોગી બન્યાં ઝીલ જાની..

ગુજરાત ભારત સમાચાર

સંગીત ની દુનિયામાં ખૂબ જાણીતું નામ એવા ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ ના સંસ્થાપક તુષાર ત્રિવેદી નાં સુમધુર અવાજ થી પ્રભાવિત તરુણ દિકરીઓ તેઓની સાથે અભિનય તથા ગાયન ગાવાનું પસંદ કરે છે માટે ફેસબૂક પર થી ખૂબ દીકરીઓ તેઓની સાથે જોડાઇ રહી છે પોતાના પિતા તથા પતિ નિ અનુમતિ સાથે તરુણ યુવતી ત્થા વિવાહિત સ્ત્રીઓ પણ તુષાર ત્રિવેદી નિ ગાયકી અને સંગીત થી પ્રભાવિત થઈ ને સહયોગી અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કરે છે અને સાથે સાથે પોતાની પ્રોફાઈલ પણ મોટી કરે છે અને શોખ પણ પૂરો કરે છે. હાલ માં 21 જુલાઈ થી 31st જુલાઈ રફી સાહેબ નિ પુણ્યતિથિ નિમિત્તે લગાતાર 10 divas સળંગ ચાલનાર કાર્યક્રમ મા સાથે જોડાવા માટે ઉત્સુક મહિલા ત્થા દીકરીઓ નિ ખૂબ મોટી સંખ્યામાં માહિતી આવેલ છે ઉત્સુક દીકરી યા મહિલા WhatsApp 9545178791 અને 6353689571 પર પોતાની ફોટા સાથે અરજી કરી પિતા ત્થા પતિ નિ અનુમતિ સાથે જોડાઈ શકે છે તેવી માહિતી તુષાર ત્રિવેદી તરફ થી મળેલ છે.


TejGujarati