#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી. ભાગવા જતા એન્કાઉન્ટરમાં મૌત. – સંજીવ રાજપુત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

#BIG BREAKING:

*કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી*

➡️ ગાડી પલટતા વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી

➡️ સ્થાનિક લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો

➡️ ગઇકાલે મધ્યપ્રદેશથી વિકાસ દુબેની કરાઈ હતી ધરપકડ
વિકાસ દુબેનું એન્કાઉન્ટરમાં મૌત


TejGujarati