ક્રાઇમ એન કરૃંપ્શન કંટ્રોલ એસોસિયન ના અમદાવાદ શહેર પ્રમુખ કુણાલ ભટ્ટ દ્વારા સાધુ સંતો ફકીર અને ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોને 1000 ગરમ શાલ નુ વિતરણ કરવામાં આવ્યું

ગુજરાત ભારત સમાચાર

ક્રાઇમ એન કરૃંપ્શન કંટ્રોલ એસોસિયન ના અમદાવાદ શહેર પ્રમુખ કુણાલ ભટ્ટ દ્વારા વારંવાર સેવાભાવી કાર્ય કરતા જ હોય છે અને ભાવનગર શહેરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવાકાર્ય કરવામાં આવ્યું છે જેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવનગર શહેરમાં સાધુ સંતો ફકીર અને ગરીબો તથા જરૂરિયાત મંદ લોકો ને 1000 ગરમ શાલ નુ વિતરણ કરવામાં આવ્યું છે.

TejGujarati