100 ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ માફી મુદ્દે રજૂઆત કરતાં ધરપકડ કરવામાં આવી*

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આવેદનપત્ર

100 ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ માફી મુદ્દે રજૂઆત કરતાં ધરપકડ કરવામાં આવી*

તારીખ 6/7/20 સોમવારે 12 વાઞે શીક્ષણા અધિકારી શહેર અને જીલ્લા અઘીકારીશ્રી .બહુમતી મકાન. વસ્ત્રાપુર ઞવૅમેન્ટ કોલોની. સ્વામી નારાયણ મંદિર પાસે મેમઞર ડાઈવીન રોડ. અમદાવાદ ખાતે આવેદનપત્ર નીચે મુદ્દાસર આપવામાં આવ્યું*

*મુદ્દા*

*1.સ્કુલ શરૂ ન થાય ત્યાં સુધી ફી માફ અને વસુલ કરી હોય તો તાત્કાલિક પરત આપો*
*2.1 થી 5 ઘોરણ ઓનલાઈન પ્રથા બંધ કરો*
*3 ખાનગી સ્કુલો જેવું સરકારી સ્કુલો માં શીક્ષણ સ્તર નો સુધારો કરવો*
*4.ફી લીધા વઞર માકૅશીટ આપતાં નથી તે તાત્કાલિક આપવામાં આવે અને આવા સંચાલક ઉપર તાત્કાલિક કાયૅવાહી કરવી*
*5.સ્કુલ સંચાલક ને શીક્ષક ના પઞાર ચુકવવા સરકાર આયોજન કરવા બાબત*

અમજદખાન પઠાણ -પ્રમુખ
કરમશીભાઇ ભરવાડ -ઉપપ્રમુખ
બીપીનભાઈ પ્રજાપતી -કન્વીનર
વીપુલભાઇ શાહ -સહ કન્વીનર

TejGujarati