⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177.

ઓટોમોબાઇલ ગુજરાત ભારત સમાચાર

⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં 8,જામનગરમાં 6,પંચમહાલમાં 6,અરવલ્લીમાં 5,મોરબીમાં 5,ગીર સોમનાથમાં 4,નવસારીમાં 3,મહિસાગરમાં 3,બોટાદમાં 3,કચ્છમાં 2,નર્મદામાં 1,અમરેલીમાં 1,છોટા ઉદેપુરમાં 1,દેવભૂમિ દ્વારકામાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 36123
● રાજ્યમાં કુલ મોત : 1945
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 25900

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 21892
•વડોદરા-2568
•સુરત-5970
•રાજકોટ-409
•ભાવનગર-338
•આણંદ-245
•ગાંધીનગર-719
•પાટણ-246
•ભરૂચ-296
•નર્મદા-95
‌•બનાસકાંઠા-228
‌•પંચમહાલ-208
•છોટાઉદેપુર-61
•અરવલ્લી-227
•મહેસાણા-327
•કચ્છ-184
•બોટાદ-102
•પોરબંદર-21
•ગીર-સોમનાથ-89
‌•દાહોદ-74
•ખેડા-209
•મહીસાગર-152
•સાબરકાંઠા-201
•નવસારી-145
•વલસાડ-216
•ડાંગ-4
•દ્વારકા-27
•તાપી-21
•જામનગર-272
•જૂનાગઢ-170
•મોરબી-39
•સુરેન્દ્રનગર-195
•અમરેલી-98 કેસ નોંધાયા

Update- 05.07.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

TejGujarati