ઉમંગ ડૅ સેન્ટર

સમાચાર

ઉમંગ ડૅ સેન્ટર માં તારીખ ૯/૭/૧૮ થી ૧૪/૭/૧૮ સુધી ઈન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું છે… જેમાં કૅરમ, ઑથેલો, ચૅસ અને બ્રેઈનવીટા જેવી રમતો માં ૭0 જેટલાં વરિષ્ઠો એ ભાગ લીધો છે…. આ સંસ્થા (N.G.O.)૩૦ વર્ષ થી વડીલો માટે
આખા વર્ષ દરમ્યાન સભ્યો માટે વિવિધ પ્રવૃત્તિ આયોજિત કરે છે…

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

Leave a Reply