ડો શીતલ પંજાબી એ ભારત દેશ ની શહેર અને ગામડાની સ્ત્રીઓ માટે, ગાયનેક ને લગતા સવાલો ની છણાવટ કરી, અને માર્ગદર્શન આપ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

માસિકસ્ત્રાવ દરમ્યાન શું કાળજી લેવી,
શું ધ્યાન રાખવું,
ક્યારે તબીબ ની મદદ લેવી.
જેથી, આગળ જતાં સ્ત્રી સંબંધી અને પ્રેગ્નન્સી સંબંધી સમસ્યાઓ ના થાય તે માટે ,
ભારતભર ના નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાંતો ની મદદથી -APIRINGSHE નામક મેગેઝિન દ્વારા એક પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યુ હતું.
ડો. શીતલ પંજાબી નો એમના દર્દીઓ માટેનો જીવનમંત્ર છે-
“PREVENTING THE PREVENTABLE”-
તેના અંતર્ગત એ દેશભર ની વિવિધ ચેનલો મારફતે સ્ત્રી રોગ નિવારવા માટે સતત કાર્યરત રહે છે.

TejGujarati