વડોદરામાં કોરોના પહોચ્યો પોલીસ ટ્રેનિગ સ્કુલમા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા તેમાથી 19 કેસ પોઝીટીવ આવ્યા

સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો લઈ રહ્યા છે તાલિમ

19 જવાનો કોરોના પોઝિટિવ આવતા તાલિમી જવાનોમા ભય ફેલાયો

TejGujarati