???????
જો જીવનભર મફત ના ભાવ માં નિરોગી રહેવું હોય તો આ ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે આ 15 આયુર્વૈદીક વૃક્ષ કે વેલા વાવીને ઉછેરવાનું ભૂલતા નહિ
? ગળો : તમામ રોગ માટે
? ડોડી : આંખોનું તેજ વધારશે
? બીલી : ડાયાબીટીસ કંટ્રોલ કરશે
? તુલસી : તાવ અને લિવર માટે
? નગોડ : શરીરના નસોના દુઃખાવા
? ચણોઠી : મોંની અંદરના રોગ
? જાસુદ : મગજને સતેજ કરે
? ફુદીનો : પાચનશક્તિ વધારે
? સરગવો : 300 પ્રકારના રોગ
? બારમાસી : ડાયાબીટીસ માટે
? પારિજાત : વા ને ઘૂંટણના દુઃખાવા
? અરડુસી : કફ શરદી ઉધરસ
? બોરસલી : મસા ના રોગ માટે
? ગ્રીન ટી : આંખો,સ્કિન, વાળ અને વજન કંટ્રોલ કરે
? મીઠો લીમડો : ચામડીના રોગ અને વાળ
આ 15 પ્રકારના આયુર્વેદિક વૃક્ષ કે વેલા તમારા પોતાના કુટુંબની તંદુરસ્તી જાળવવાનું કામ કરશે ઘેરબેઠાં તાજો શુદ્ધ ઓકસીજન પણ મળશે
જો આપ ફ્લેટમાં રહેતા હોય તો…???
?ડોડી, ?ગળો, ?તુલસી, ?જાસૂદ, ?બારમાસી, ?અરડુસી, ?ગ્રીન ટી, ?ચણોઠી કુંડામાં પણ વાવી શકો છો…?
બસ, થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો.
વંદે માતરમ્ સર્વે સન્તુ નિરામયા ૐ શાંતિ?
???????