અમદાવાદમાં જુની જુમ્મા મસ્જીદ ખાતે ઈન્ડિયન આર્મી માટે દુઆઓ તથા સપોર્ટ ઇન્ડિયન આર્મીના પ્લે કાર્ડ દર્શાવી ચીનનો વિરોધ અને ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત સમાચાર

આજ રોજ તારીખ ૩-૦૭-૨૦૨૦ ના રોજ સાંજે ૬.૦૦ કલાકે લાલ દરવાજા જુની જુમ્મા મસ્જીદ ખાતે ઈન્ડિયન આર્મી માટે દુઆઓ તથા સપોર્ટ ઇન્ડિયન આર્મીના પ્લે કાર્ડ દર્શાવી ચીન નો વિરોધ અને ચીનની તમામ વસ્તુઓ નો બહિષ્કાર કરવામા આવે તેવી અપીલ કરી .આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વોર્ડ પ્રમુખ મુબિન કાદરી તથા મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ તથા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા

TejGujarati