ગાંધીનગર જિલ્લા તથા શહેરમાં આજના 20 પોઝિટિવ કેશ નોંધાયા.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત

ગાંધીનગર જિલ્લા તથા શહેરમાં આજના 20 પોઝિટિવ કેશ નોંધાયા
ગાંધીનગર શહેર – 7 કેશ, (સેક્ટર 2/A – 1 કેશ, સેક્ટર 4/B – 1 કેશ, સેક્ટર 12 – 1 કેશ, સેક્ટર 24 – 3 કેશ, સેક્ટર 29 – 1 કેશ,)
ગાંધીનગર જિલ્લા – 13 કેશ, ગાંધીનગર (કુડાસણ – 1 કેશ, લીંબડીયા – 1 કેશ, મહુન્દ્રા – 1 કેશ)
કલોલ, (સઈજ – 4 કેશ, રાંચરડા – 1 કેશ, ગોલથરા – 1 કેશ, છત્રાલ – 1 કેશ, અર્બન 2 – 2 કેશ, અર્બન – 1 કેશ)

TejGujarati