??મુંબઈની પડોશના પાલઘરમાં પાંચ યુવક ધોધમાં ડૂબી ગયા.

ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

??મુંબઈની પડોશના પાલઘરમાં પાંચ યુવક ધોધમાં ડૂબી ગયા.
ધોધ પરથી સેલ્ફી લેવા જતાં બે જણ લપસી પડતાં નીચે તળાવમાં પડ્યા, એમને બચાવવા બીજા 3 મિત્રો પડ્યા, પણ તમામ ડૂબી ગયા…

TejGujarati