લોક સેવા એજ પ્રભુ સેવા.

Groom આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત

*વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર અહિંસક નગરી પાલિતાણા નાં યુવા ઉત્સાહી સમર્પિત નગરપાલિકા નાં અધ્યક્ષ શ્રી જયપાલ સિંહ ગોહિલ અને નગરપાલિકા પાલિતાણા નાં પૂર્વ પ્રમુખ/અને ગુજરાત રાજ્ય માં શોષિતો વંચિતો માટે રાત દિવસ જોયા વિના લડત આપી રહેલ શ્રી દેવશીભાઇ વીરાસ દ્વારા વૈશ્વિક મહામારી કોરોના રોગ ગ્રસ્ત્ ભીલવાડા વિસ્તાર માં રહેતા છેવાડા લોકો ને રાશન કીટ તેમજ જીવન નિર્વાહ માટે તમામ પ્રકારની ગુણવતા સભર સેવાઓ આપવા પોતાની કે પોતાના પરિવાર ની પરવા કર્યા વિના છેવાડા નાં લોકો ને સેવા નગરપાલિકા ની ટીમ દ્વારા કરવા માં આવી રહેલ છે*

TejGujarati