મહેસાણા મહેસાણામાં 7 પી આઈ અને 4 પી એસ આઈ ની આંતરિક બદલી બે મહિનામાં બીજી વખત એલ સી બી પી આઈ બદલાયા કડી દારૂ કાંડ બાદ એલ સી બી પી આઈ એસ એસ નિનામાં ની બદલી થતા તેમના સ્થાને પી એ પરમાર ને મુકાયા હતા પી એ પરમાર ને ખૂબ ટૂંકા સમયમાં જ એલ સી બી થી ઉઠાવીને એલ આઈ બી માં મુકાયા.

ગુજરાત ભારત સમાચાર

મહેસાણા

મહેસાણામાં 7 પી આઈ અને 4 પી એસ આઈ ની આંતરિક બદલી

બે મહિનામાં બીજી વખત એલ સી બી પી આઈ બદલાયા

કડી દારૂ કાંડ બાદ એલ સી બી પી આઈ એસ એસ નિનામાં ની બદલી થતા તેમના સ્થાને પી એ પરમાર ને મુકાયા હતા

પી એ પરમાર ને ખૂબ ટૂંકા સમયમાં જ એલ સી બી થી ઉઠાવીને એલ આઈ બી માં મુકાયા

તો ઊંઝા પી આઈ બે એચ રાઠોડ ને તદ્દન હંગામી ધોરણ ઉપર એલ સી બી પી આઈ તરીકે કરાઈ નિમણુંક

એસ ઓ જી પી આઈ તરીકે બી ડિવિઝન ના પી આઈ બી એમ પટેલ ની તદ્દન હંગામી ધોરણે કરાઈ નિમણુંક

તદ્દન હંગામી ધોરણે નિમણુંક થતા આગામી નજીક ના સમયમાં વધુ એક વખત એલ સી બી અને એસ ઓ જી ના પી આઈ બદલાઈ શકે છે

જિલ્લા પોલીસ વડા ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કરાયો બદલી નો આદેશ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •