https://drive.google.com/file/d/107GNMxoHdiqv6pKSY1kuh0ulmrRH90iY/view?usp=drivesdk
??નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી..કોઈના એકાએક અવસાન થી વારસદારોને ઘણી બધી ખબર નથી હોતી અને કોઈની જીવનભર ની કમાણી જ્યાં ત્યાં રહી જાય અને જેના માટે આયોજન કર્યું હોય એ વંચીત રહી જાય એવું ના બને માટે આ જરૂરી છે.. *100 વર્ષ જીવો પણ આટલું ના ભૂલો*
??????????????