જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તેવી એમેઝોન ઓરિજીનલ સિરીઝ હન્નાની સાથે અનેક રોમાંચક ટાઇટલ્સ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

પ્રથમ દિવસે, પ્રથમ મલયાલમ ટાઇટલ સૂફીયમનું 3 જુલાઇએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરો
200 દેશો અને પ્રાંતોમાં રહેલા પ્રાઇમ સભ્યો કન્નડ રોમેન્ટિક ડ્રામા મુન્દિના નિલ્ડાનાનો

ડિજીટલ પ્રિમીયર 3 જુલાઇના રોજ જોઇ શકે છે

એમેઝોન પ્રાઇમ અદ્યતન અને એક્સક્લુસિવ મુવીઝ, ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, એમેઝોન ઓરિજીનલ, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક

મારફતે ઍડફ્રી મ્યુઝિક, પ્રોડક્ટ્સની ભારતીય પસંદગીની વિના મૂલ્યે
ઝડપી ડિલીવરી, ટોચના સોદાઓમાં વહેલાસર પ્રવેશ, પ્રાઇમ રિડીંગ સાથે અમર્યાદિત વાંચન,

આ તમામ મહિને ફક્ત રૂ. 129માં ઉપલબ્ધ બનશે

મુંબઇ, 30 જૂન 2020: આ સપ્તાહે, એમેઝોન પ્રાઇમ વિડિઓ તેના ગ્રાહકોને વિવિધ શૈલી અને ભાષાઓમાં નવીનતમ
મનોરંજનથી ખુશ કરે છે. પ્રાઇમ વિડિઓએ અપેક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ હન્ના સીઝન 2ની તદ્દન નવી સિઝન પાછી
લાવવાની પ્રતીક્ષા સમાપ્ત થઈ ગઈ છે. સારાહ અદિના સ્મિથ દ્વારા દિગ્દર્શિત ડેવિડ ફેર દ્વારા લખાયેલ અને રોમાંચક શ્રેણીમાં
એસ્મે ક્રિડ-માઇલ્સગ્રણી ભૂમિકામાં છે, તેની સાથે જોએલ કિન્નામન, અને મીરેલી એનોસનો પમ સમાવેશ થાય છે. નવીનતમ
સંસ્કરણ હન્નાના સફળ બચાવ પછી તેના અસ્તિત્વની અને લડવા માટે અને સંઘર્ષ માટે તૈયાર થયેલી એક ખાસ ટીનેજર તરીકે
જીવનનો કેવો અનુભવ કરે છે તેની આસપાસ ફરે છે. પ્રાઇમ સભ્યો 3 જુલાઇથી નવીનતમ સીઝનના તમામ એપિસોડને માણી શકે
છે.
જેની લાંબાસમયથી પ્રતીક્ષા હતી તેવા મલયાલમ શીર્ષક સુફીયમ સુજાતાયમના વૈશ્વિક પ્રીમિયરને સ્ટ્રીમ કરો. વિજય બાબુ દ્વારા
પ્રસ્તુત અને નારણિપૂઝ્હા શનાવાસ દ્વારા દિગ્દર્શિત, આ ટાઇટલમાં જયસૂર્યા અને અદિતિ રાવ હૈદારી અભિનીત એ સીધુ એમેઝોન
પ્રાઇમ વિડિઓ પર રીલિઝ થનાર પ્રથમ મલયાલમ શીર્ષક છે. એમેઝોન પ્રાઇમ વિડિઓ પર 3 જુલાઇથી મલયાલમમાં ભારત અને
200 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ સભ્યો જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવા રોમાંસ ડ્રામાને જોઈ શકે છે.
3 જુલાઇથી, હાલમાં જ પ્રકાશિત કન્નડ શીર્ષક મુંદિના નીલ્દાના સાથે મનોરંજન મેળવો જેમાં પ્રવીણ તેજ, રાધિકા નારાયણ અને
અનન્યા કશ્યપ મુખ્ય ભૂમિકામાં રહેશે.
હાઇલાઇટ્સ
હન્ના S2- 3 જુલાઇ
હન્નાની બીજી સીઝન એક અસાધારણ યુવતીની યાત્રાને અનુસરે છે કારણ કે તે એક દુષ્ટ સરકારી એજન્સીના અવિરત ધંધામાંથી
નાસી જાય છે, અને તે કોણ છે તે પાછળના સત્યને શોધવાનો પ્રયાસ કરે છે.
સુફીયમ સુજાતાયમ(મલયાલમ)-3 જુલાઇ
સુજાતા (મૂંગી – અદિતિ રાવ હૈદરી દ્વારા ભજવાયેલું) તે તેના પાડોશી, એક સુફી પાદરી (દેવ મોહન) સાથે પ્રેમમાં છે, પરંતુ તેના
પિતાએ દુબઈમાં તેના લગ્ન શ્રીમંત એનઆરઆઈ સાથે કર્યા. ત્યારથી દસ વર્ષ વીતી ગયા અને તેણી વિચારે છે કે તેણીએ તે પ્રેમને
તેના ભૂતકાળમાં છોડી દીધો છે તેવું ત્યાં સુધી માને છે, જ્યારે એક દિવસ તેણીને ફોન આવે છે. તેના પતિ (રાજીવ – જયસૂર્યા દ્વારા

ભજવાયેલા) તેને ગામમાં પાછા લાવવાનો નિર્ણય કરે છે. આ પછી સુફીયમ સુજાતાયમ નામની એક મ્યુઝિકલ લવ સ્ટોરીનું સર્જન કરે
છે.
મુન્દિના નિલ્દાના (કન્નડ) -3 જુલાઇ
ત્રણ જુદા જુદા ધ્યેયો સાથે ત્રણ અલગ અલગ લોકો મુકત મુસાફરી પર નીકળ્યા જે તેમને જીવનના તેમના આગલા લક્ષ્ય પર લઈ
જશે તેમ માનવામાં આવે છે. વિનય ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી આ ફિલ્મમાં પ્રવીણ તેજ, રાધિકા નારાયણ અને
અનન્યા કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે.
આ ટાઇટલ્સ પ્રાઇમ વીડિયો કેટેલોગમાં હોલિવુડ અને બોલિવુડના હજ્જારો ટીવી શો અને મુવી સાથે જોડાશે. તેમાં ભારતીય ફિલ્મ્સ
જેમ કે ગુલાબો સિતાબો અને પેન્ગ્વિન સહિત ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કે પાતાલલોક, ધી ફોરગોટ્ટન
આર્મી- આઝાદી કે લિયે, ફોર મોર શોટ્સ પ્લીઝ, S1 અને 2, ધી ફેમિલી મેન, મિર્ઝાપુર, ઇન્સાઇડ એજ S1 અને S2 અને મેઇડ ઇન
હેવન તેમજ એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીઝ જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી
માર્વેલસ મીસીસ મૈસલ સહિતની વૈશ્વિક એમેઝોન ઓરિજીનલ સિરીઝ પ્રાઇમ વીડિયોઝ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે કોઇ પણ
વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ બનશે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં
ઉપલબ્ધ ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.
પ્રાઇમ સભ્યો ગમે ત્યાંથી અને ગમે તે સમયે આ ટાઇટલ્સ કોઇપણ ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી, મોબાઇલ
ડિવાઇસિસ, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી, એરટેલ, વોડાફોન વગેરે પર જોઇ શકશે.
પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સમાં એપિસોડ ડાઇનલોડ કરી
શકે છે અને ગમે ત્યાંથી ઓફલાઇન વધારાના ખર્ચ વિના જોઇ શકે છે.
પ્રાઇમ વીડિયો ભારતમાં પ્રાઇમ સભ્યોને વાર્ષિક ફક્ત રૂ. 999માં અને મહિને રૂ. 129માં ઉપલબ્ધ છે, નવા
ગ્રાહકો વધુ www.amazon.in/prime શોધી શકે છે અને 30 દિવસની વિના મૂલ્યે ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ
કરી શકે છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો વિશે
પ્રાઇમ વીડિયો પ્રિમીયમ સ્ટ્રીમીંગ સર્વિસ છે જે પ્રાઇમ સભ્યોને એવોર્ડ વિજેતા એમેઝોન ઓરિજીનલ સિરીઝ, હજ્જારો મુવી અને
ટીવી શોનું કલેક્શન પ્રાઇમ સભ્યોને ઓફર કરે છે – એક જ સ્થળે જોવા માગતા લોકો માટે એક સુગમ સ્થાન છે.
PrimeVideo.com પર વધુ જુઓ.
● પ્રાઇમ વીડિયોમાં આનો પણ સમાવેશ થાય છે: આ ટાઇટલ્સ હજ્જારો ટીવી શો સાથે અને હોલિવુડ અને બોલિવુડના
મુવીઓ સાથે જોડાય છે, જેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કે ધી ફોરગોટ્ટન આર્મી – આઝાદી કે
લિયે, ફોર મોર શોટ્સ પ્લીઝ! S1 અને S2. ધ ફેમિલી મેન, મિરઝાપુર, ઇન્સિડ એજ અને મેઇડ ઇન હેવન અને એવોર્ડ

વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીની જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મિસીઝ
સહિતની વૈશ્વિક એમઝેન ઓરિજીલ સિરીઝનો પણ સમાવેશ થાય છે. પ્રાઇમ સભ્યપદના ભાગરૂપે મૈસેલ અમર્યાદિત
સ્ટ્રીમીંગ માટે ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયોમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, તેલુગુ, કન્નડ, મલાયલમ, પંજાબી અને
બંગાળીમાં ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.
● ઇન્સ્ટન્ટ ઍક્સેસ: સભ્યો સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસ, ફાયર ટીવી, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી
અને મલ્ટીપલ ગેઇમીંગ ડિવાઇસ માટે પ્રાઇમ વીડિયો ગમે ત્યારે, ગમે ત્યાંથી જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ગ્રાહકોને એરટેલ
અને વોડાફોન પ્રિ-પેઇડ અને પોસ્ટ પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન્સ મારફતે પણ ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ
સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સ પર એપિસોડ ડાઉનલોડ પણ કરી શકે છે અને ગમે ત્યાંથી વધારાના ખર્ચ
વિના ઓફલાઇન પણ જોઇ શકે છે.
 વિસ્તરિત અનુભવ: 4K અલ્ટ્રા એચડી-કાર્ડ અને હાઇ ડાયનેમિક રેન્જ (એચડીઆર) કોમ્પેટીબલ કન્ટેન્ટ
સાથે દરેક માટે જોવાનું શક્ય બનાવે છે. તમારા લોકપ્રિય મુવી અને ટીવી શોની પાછળ એક્સ-
રે ઍક્સેસ સાથે જાઓ જે IMDb દ્વારા સજ્જ છે. ઓફલાઇન જોવા માટે પસંદગીના મોબાઇલ
ડાઉનલોડ્ઝ સાથે તેને બાદમાં જોવા માટે સેવ કરી રાખો.
● પ્રાઇમ સાથે સમાવિષ્ટ: પ્રાઇમ વીડિયો ભારતમાં વાર્ષિક ફક્ત રૂ. 999 અને માસિક રૂ. 129માં વધારાના ખર્ચ વિના
ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો www.amazon.in/prime વધુ શોધી શકે છે અને 30 દિવસની ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી
શકે છે.

TejGujarati