* અમદાવાદના ખોખરા સકઁલ પરના રાધે મોલની ઘટના.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો હતો તે સમયે બે અજાણ્યા યુવકો એ આવી ને છરા ના ઘા ઝીંકી ફરાર

ઈજાગસઁત ને ગંભીર હાલત મા એલ જી હોસ્પિટલ ખસેડાયો

સમગઁ ઘટના CCTV મા થઈ કેદ

પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો

૨૪ કલાક મા શહેર ના પુવઁ વિસ્તાર મા કોઈપણ જાત ના કાયદા નો ડર રાખ્યા વગર આરોપી ઓ એ અંજામ આપ્યા જીવલેણ હુમલા ના બીજા બનાવ ને અને થઈ ગયા ફરાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •