પોલીસખાતામાં ૩૬ વર્ષની ફરજ બાદ નિવૃત્ત થતા પીઆઇ એમ.એસ બદલ સૌનો આભાર માન્યો.

ગુજરાત ભારત સમાચાર

પોલીસ ઇન્સ્પેક્ટર બોર્ડર ના ઋણ સ્વીકાર પત્ર થી પોલીસખાતું અભિભૂત થયું.

પોલીસ ઇન્સ્પેકટર એમએસ બોદર એટલે કે મરસીભાઈ .એસ.બોદર ૩૦મી જૂનના રોજ પોલીસખાતામાં ૩૬ વર્ષની નોકરી બાદ નિવૃત્ત થયા. એમએસ બોર્ડર વર્ષ 1984માં અમરેલી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ડિપાર્ટમેન્ટમાં નોકરી શરૂ કરી હતી. લગભગ અઢી દાયકા સુધી અમરેલીમાં જ નોકરી કરતા કરતા હેડ કોન્સ્ટેબલ સુધી પહોંચ્યા અને પીએસઆઇની પરીક્ષા આપી પીએસઆઇ બન્યા. એમએસ બુધવારે અમદાવાદ ખાતે પણ ધ્વનિ કચેરીમાં પીએસઆઈ તરીકે લાંબો સમય સેવા આપી હતી અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રમોશન મળતાં તેઓ રેલવેમાં ગયા હતા પશ્ચિમ રેલવેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ગઈ કાલે નિવૃત્ત થયા.
એમએસ ડોંગરે ૩૬ વર્ષની કારકિર્દી દરમિયાન તેમને પોતાની ફરજ અને જીવનમાં મદદરૂપ થનાર તમામ લોકોનો સહૃદય પૂર્વક આભાર માન્યો છે સાથે સાથે લખેલા ઋણ સ્વીકાર અને ક્ષમાયાચના પત્રમાં પોતાની ફરજ દરમિયાન જો તેના વર્તનથી કોઈપણ નું દિલ દુખાવ્યું હોય તો તેની પણ તેમને માફી માગી છે. એમએસ બોર્ડર પોતાની નોકરી દરમ્યાન એક સાચા પોલીસ અધિકારી તરીકે પોતાની ફરજ બજાવતા રહ્યા હતા. જેટલી ઉજ્જવળ તેમની નોકરી નહિ એટલી જ ઉજ્જવળ અને આનંદદાયક નિવૃત્ત જીવન પણ રહે તેવી શુભકામના.

TejGujarati