હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.
ઉકાળા વિતરણ તા. 29/6/2020 થી 5/7/2020
સમય : સવારે 8.00 થી 10.00
સ્થળ: સોસાયટીના ગેટ પર, સિક્યુરિટી કેબીન પાસે.
કોઈ પણ એક વ્યક્તિએ પોતાના ઘરેથી ગ્લાસ/લોટો કે અન્ય કોઈ પણ નાનું વાસણ લઈને ઘરના તમામ સભ્યો માટે ઉકાળો લઈ જવાનો રહેશે. એક વ્યક્તિ માટે અંદાજીત 50 મિલી. ઉકાળો આપવામાં આવશે.
