⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236.

ગુજરાત ભારત સમાચાર

⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236,સુરતમાં 206,વડોદરામાં 50,પાટણમાં 20,રાજકોટમાં 13,આણંદમાં 11,મહેસાણામાં 10,અમરેલીમાં 10,સુરેન્દ્રનગરમાં 9,ભરૂચમાં 8,ખેડામાં 7,જામનગરમાં 6,અરવલ્લીમાં 6,ભાવનગરમાં 5,પંચમહાલમાં 3,ગીર સોમનાથમાં 3,જૂનાગઢમાં 3,ગાંધીનગરમાં 2,કચ્છમાં 2,નવસારીમાં 2,દેવભૂમિ દ્વારકામાં 2,બનાસકાંઠામાં 1,સાબરકાંઠામાં 1,બોટાદમાં 1,વલસાડમાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 32023
● રાજ્યમાં કુલ મોત : 1828
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 23248

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 20716
•વડોદરા-2215
•સુરત-4630
•રાજકોટ-263
•ભાવનગર-253
•આણંદ-207
•ગાંધીનગર-638
•પાટણ-195
•ભરૂચ-220
•નર્મદા-89
‌•બનાસકાંઠા-177
‌•પંચમહાલ-173
•છોટાઉદેપુર-55
•અરવલ્લી-202
•મહેસાણા-279
•કચ્છ-153
•બોટાદ-86
•પોરબંદર-16
•ગીર-સોમનાથ-73
‌•દાહોદ-79
•ખેડા-153
•મહીસાગર-135
•સાબરકાંઠા-170
•નવસારી-95
•વલસાડ-130
•ડાંગ-4
•દ્વારકા-22
•તાપી-8
•જામનગર-198
•જૂનાગઢ-93
•મોરબી-20
•સુરેન્દ્રનગર-138
•અમરેલી-82 કેસ નોંધાયા

Update- 29.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

TejGujarati