સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગ માં ચોથા માળે આગ લાગી આગ. એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગ માં ચોથા માળે આગ લાગી આગ.
એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

3 ફાયર ફાઇટર વાહનોઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં મેળવી લીધી હતી આગ દરમિયાન કોઈ ઇજા એ જાન હાની થયેલ નથી ઓપરેશન રૂમમાં માત્ર સાધનો અને અન્ય વસ્તુઓને નુકસાન થયેલ છે સમગ્ર વિસ્તારમાં ધુમાડો પ્રસરી જતા આગની અસર વધુ થઈ હતી.

આગનું કારણ પ્રાથમિક ધારણા મુજબ એયર કંડિશનરમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સરકીટ હોઈ શકે છે.

ફાયર બ્રિગેડ દ્વારા તેમના પોર્ટેબલ અગ્નિશામકો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.
j

TejGujarati