માસ્ક પહેરવું શાં માટે બહુ જ જરૂરી છે??.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

 

પ્રિય જ્ઞાતિ જનો
સૌ ને મહાદેવ હર

*જનહિત ને ધ્યાન માં લઇ*

આ સાથે બે વિડિયો પોસ્ટ કરું છુ
બંને એક બીજાને સંબંધિત છે
હાલ કોરોના વધુ વેગ થી ફેલાઈ રહ્યો છે…જેના સુક્ષ્મ રજકણો વધુ માત્ર મા હવા મા ફેલાઈ રહ્યા છે..માટે
*ડૉ.પરમેશ્વર અરોરા* ના કહેવા મુજબ હાલ *માસ્ક પહેરવું બહુજ જરૂરી છે..* હાલ ની પરિસ્થિતિ પ્રમાણે માસ્ક જ તમારું રક્ષણ કરી શકે છે..તેઓ ત્યાં સુધી કહે છે..કે *માસ્ક એજ તમારો ભગવાન છે* જે તમને સુક્ષ્મ વાયરસ થી બચાવી શકે છે
બીજો વિડિયો જાપાન ની લેબ / સ્ટુડિયો મા માઇક્રોસ્કોપિક લેવાયેલો છે જેનાથી ખ્યાલ આવશે કે સુક્ષ્મ વાયરસ એક છિક કે ઉધરસ આવે ત્યારે માણસ ના મો દ્વારા કેટલી બધી સંખ્યા માં બહાર નીકળે છે જે આ વિડિયો પર થી ખ્યાલ આવશે ..અને તે આપણા શરીર મા માસ્ક વગર આરામ થી પ્રવેશી શકે છે..
*માટે માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે..*
આ બંને વિડિયો સૌ..ની સુરક્ષા ની ભાવના થી સંકલન કરેલું છે જરૂર થી જોશો

*જીજ્ઞેશ ભટ્ટ*
વડોદરા

TejGujarati